Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : સનત રાણા હોલથી સુરતી ભાગોળને જોડતા રોડનું ખાત મુહર્ત કરાયું.

Share

આજરોજ અંકલેશ્વર ખાતે નગરપાલિકા પ્રમુખ દ્વારા સનત રાણા હોલથી સુરતી ભાગોળને જોડતા રોડનું ખાત મુહર્ત કરવામાં આવ્યું જેમાં નગરપાલિકાના સભ્યો તેમજ ઉપ પ્રમુખ કલ્પનાબેન મેરાય ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ૨૨ લાખ ઉપરાંતના ખર્ચે સુરતી ભાગોળ તરફ જતો મુખ્ય માર્ગના રોડનું ખાર્ત મુહર્ત કરવામા આવ્યુ હતું. આ રોડ પર હાલમા જ નવી ડ્રેનેજનું કામ પૂર્ણ થતા માર્ગ બિસ્માર બન્યો હતો જેથી રોડ પરથી અવરજવર કરવામા લોકોને ખુબ તકલીફ પડતી હતી. વરસાદે વિરામ લીધા બાદ તાત્કાલિક ધોરણે આજરોજ રોડનું ખાતમહુર્ત કરવામાં આવ્યું છે. જેમાં નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચ એસઓજીએ ડાભા ગામના 8 ઇંટોના ભઠ્ઠાના માલિકો સામે કાર્યવાહી કરી

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી ચાર રસ્તા પર ટ્રકની ટક્કરે શાકભાજીની લારીનો કચ્ચરઘાણ.

ProudOfGujarat

ભરૂચમાં વિવિધ સ્થળોએ શહિદ દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!