Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઈડીસીમાં એમી એન્જીન્યરિંગ પ્લોટમાં ઈસમોએ હજારોની મત્તાની કરી ચોરી.

Share

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત મુક્તિ ચોકડી પાસે આવેલ એમી એન્જિનીયરિંગ પ્લોટ નં. 723 કંપનીમાં આજરોજ દરમિયાન ત્રણ જેટલા ઈસમોએ એસ.એસ.સી લોખંડની શાપ્તિંગ કિંમત અંદાજે ૬૦ થી ૭૦ હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં સવારમાં જ ચોરી થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરતાં સીસીટીવીના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ચોરી કરનારા ત્રણ ઈસમો કંપનીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામ્યા હતા. જે બાદ આ ઘટનાની જાણ જીઆઇડીસી પોલીસને કરતાં કેમેરામાં કેદ થયેલા ફૂટેજના માધ્યમથી તપાસ હાથ ધરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદે પેઇન્ટિંગ તૈયાર કરી વેચી 1.45 લાખમાં, અને કોવિડનાં દર્દીઓ માટે શરૂ કરી મદદ.

ProudOfGujarat

અંક્લેશ્વર ખાતે જે સાંઈ મિશન દ્વારા ગરીબોને ભોજન કરાવાયું…

ProudOfGujarat

વાલિયા ગામમાં વિવિધ બેંકોના એટિએમ સેન્ટરો શોભાના ગઠીયા સમાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!