Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પોલીસ દ્વારા વાહન ચાલકો સામે લાલ આંખ….

Share

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા વિવિધ પોલીસ પોઈન્ટ નજીક વાહન ચેકિંગ હાથ ધરી દંડનીય કાર્યવાહી કરી હતી. હાલના સમયમાં અંકલેશ્વર શહેરમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે વાહન ચાલકો પણ ચાલુ વાહને મોબાઈલ ફોનનો વપરાશ કરતાં થયા છે સાથે વાહન ચોરીની ઘટનાઓ પણ વધી રહી છે આ બધી બાબતો જોતા અંકલેશ્વર શહેર પોલીસે ચૌટા નાકા સહિતના પોલીસ પોઈન્ટ નજીક વાહન ચેકિંગ હાથ ધર્યું હતું અને લાઇસન્સ, આર.સી.બુક અને ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત કરતાં અને ગમે ત્યાં પાર્કિંગ કરતાં વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચ : વાલિયા પો.સ્ટે. નાં પ્રોહિબિશનનાં ગુનામાં છેલ્લા 3 માસથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આજે મેઘરાજાનો વિરામ…

ProudOfGujarat

સુરતના જાણીતા અભીનેતા રાજદીપને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!