Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના જાણીતા અભીનેતા રાજદીપને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

Share

હિન્દી ફિલ્મ યે કેશી હે આશીકીમાં સુંદર અભીનય કરવા બદલ સુરતના જાણીતા અભીનેતા રાજદીપને લીજન્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડ ૨૦૨૧ થી નવાજવામાં આવ્યા હતા.

અભિનેતા રાજદીપે આ અગાઉ દેશ રે જોયા, દાદા પરદેશ જોયા જેવી સુપર હીટ ગુજરાતી ફિલ્મ તથા હાલોને આપણા મલક માં, પટેલની પટલાઈ ઠાકોરની ખાનદાની,પ્રેમ બંધન જેવી ૬૦ થી પણ વધારે ગુજરાતી ફીલ્મો તથા પાંચ હિન્દી ફિલ્મોમાં અભીનય કરી પ્રેશ્રકોના દીલ જીતી લીધા છે. ફિલ્મ શ્રેત્રના ખ્યાતનામ દાદા સાહેબ ફાળકે ૨૦૨૧ નો બેસ્ટ એક્ટરનો ઓવર્ડ રાજદીપને અપાતા સુરત માટે ગૌરવની વાત છે.

આ એવોર્ડ મુંબઈ જુહુ ખાતે હિન્દી તથા ભોજપુરી ફિલ્મોની હસ્તીઓની હાજરીમાં આપવામાં આવ્યો હતો. જેથી રાજદીપ તેમના પરિવાર અને મિત્ર મંડળમાં ખૂબ આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.

યાકુબ પટેલ..પાલેજ

Advertisement

Share

Related posts

નડિયાદ : કઠલાલના ભાનેર હોટલ નજીક ઉભેલી કારને પીકઅપ ડાલુએ ટક્કર મારતાં એકનુ મોત.

ProudOfGujarat

ગોધરા : સફાઇકામદારોની હડતાળનો આખરે અંત આવ્યો, જાણો કારણ.

ProudOfGujarat

નડિયાદ : વસોમાં બંધ મકાનમાં તસ્કરોએ રોકડા રૂપિયા અને દાગીનાની ચોરી કરી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!