Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વરજી.આઈ.ડી.સી.માં આવેલ રોશની નગરમાં અગમ્ય કારણોસર કિશોરીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

Share

અંકલેશ્વરજી.આઈ.ડી.સી.માં આવેલ રોશની નગરમાં અગમ્ય કારણોસર કિશોરીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરજી.આઈ.ડી.સી.માં આવેલ રોશની નગરમાં રહેતી ૧૭ વર્ષીય અમ્રિતાકુમારી શ્રીકાંતભાઈ શાહે અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજ્યું હતું બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ કિશોરીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

વાંકલના બણભા ડુંગર ખાતે પાંચ દિવસીય પ્રાકૃતિક શિક્ષણ શિબિર યોજાઈ :  પાંચ પ્રાથમિક શાળાના 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો; ટ્રેકિંગ, પક્ષીદર્શન અને વન્યજીવ સંરક્ષણની પ્રવૃત્તિઓ દ્વારા પ્રકૃતિ સાથે જોડાયા

ProudOfGujarat

અંકલેશ્વરમાં એક જ વરસાદમાં તંત્રની પોલ ખુલી : જલારામ ફાટકના જાહેર માર્ગો ઉપર લીપાપોથીની કામગીરીથી વાહન ચાલકોને હાલાકી.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ, ઝરણી,વડ, ગામે વિકાસ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!