Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

Share

આજરોજ ભારતીય બનાવટન વિદેશી દારૂના ગણનાપત્ર જથ્થાને અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે ઝડપી પાડયો હતો. અંકલેશ્વર પોલીસ સ્ટેશન સ્ટાફને અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માં દારૂ વેચાણ થતું હોય તેની બાતમી મળી હતી. જેને અનુરૂપ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા.

મળેલ બાતમીને આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માં આવેલ કમલેશભાઈ વિઠ્ઠલદાસ પટેલ નામનો માણસ ભારતીય બનાવટનો વિદેશી દારૂનું વેચાણ કરતો હતો તે સમયે પોલીસ સ્ટાફ દ્વારા રેઇડ કરતા નિયતિ એન્જીન્યરિંગ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ખાતેથી ભારતીય બનાવટી વિદેશી દારૂની 750 મીલીની 64 નંગ બોટલો જેની કિંમત 32,000/- મળીને કુલ 57,000/- નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામા આવ્યો હતો અને કમલેશભાઈ પટેલની ધરપકડ કરીને અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના બોરભાઠા બેટમાં વિધવા મહિલા બહેનના ઘરે સુવા ગઈ અને તસ્કરોએ મચાવ્યો તરખાટ

ProudOfGujarat

ભરૂચ જીલ્લા માં ધોરણ 10 બોર્ડની પરીક્ષા નું પરિણામ જાહેર, વિધાર્થીઓ માં અનેરો ઉત્સાહ,ગત વર્ષ કરતા સારું રહ્યું જિલ્લા નું પરિણામ…તમામ વિધાર્થીઓને શુભેચ્છાઑ

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીમાં રઘુવંશી સમાજ મહિલા મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે કડવા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!