Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : પીરામાણ ખાતે મર્હુમ અહેમદ પટેલ મેમોરિયલ ફુટબોલ ટુર્નામેન્ટની તૈયારીઓ શરૂ, આગામી ૨૫ તારીખથી યોજાશે ટુર્નામેન્ટ..!!!

Share

અંકલેશ્વર, હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા આયોજીત મર્હુમ અહેમદ પટેલ મેમોરિયલ ફૂટબોલ ટુર્નામેન્ટની તૈયારી ઓ શરૂ થઇ ગઇ છે, મર્હુમ અહેમદ પટેલના પેતૃક ગામ પીરામણ ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જે આગામી તારીખ ૨૫ માર્ચથી ૨૭ માર્ચ સુધી યોજવામાં આવી છે.

આ ટુર્નામેન્ટમાં લિમિટેડ વિવિધ ફૂટબોલની ટિમો ભાગ લેવાની છે ત્યારે સ્થળ પર યુવા કોંગ્રેસના આગેવાનોએ ગ્રાઉન્ડની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે, વિનામૂલ્યે યોજાનાર આ ટુર્નામેન્ટનો ફુટબોલ પ્રેમીઓએ લાભ લેવા અપિલ કરી છે.

હારૂન પટેલ

Advertisement

Share

Related posts

વાંકલ : માન.મંત્રી ગણપતસિંહ વસાવાએ માંગરોળ અને ઉમરપાડા તાલુકાની પ્રજા માટે સામુહિક આરોગ્ય હેતુ ઓકિસજનનાં પ્લાન્ટ માટે રૂા.૧.૨૩ કરોડ ફાળવ્યા.

ProudOfGujarat

રાજકોટનાં વિંછીયામાંથી ૭૫ હજારથી વધુની કિંમતના ગાંજા સાથે બે ઇસમો પકડાયા

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના ફોકડી ગામે નકલી ચલણી નોટો છાપવાનુ કૌભાંડ ઝડપાયુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!