Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ

Share

શિબિરમાં 800 થી વધારે બહેનોએ આ શિબિર નો લાભ લીધો
ભરૂચ.
 ભરૂચ તાલુકાના નિકોરા ગામે મા નર્મદા નદીના કિનારે આનંદીમાં  ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં 800 દિકરીબાવો એ શિબિર નો લાભ લીધો હતો.
ભારતવર્ષના ઉજળા ઇતિહાસમાં રાજપૂતોનો ઇતિહાસ સૌથી મોખરે છે રાજપુતો તેમના ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિને ટકાવી રાખવા અનન્ય સમર્પણ અને અમૂલ્ય બલિદાનનો  આપી સંસ્કાર અને સંસ્કૃતિની સાચી વિરાસત સાચવી છે  રાજપુત સમાજ ની દિકરીબા તેવો નું  જીવન ઘર સુખી જીવન ઘડતરના ઉમદા હેતુથી આજરોજ નીકોરા ધ્યાની ધામ આશ્રમ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપૂત દીકરીબાઓ માટે એક દિવસીય શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છે મેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજન આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉંદા હેતુથી આજરોજ નિકોરા  ધ્યાની ધામ આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં 800 થી વધુ દીકરીબાઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં અનેક પરિવર્તનો માટેની હાકલ  કરી હતી આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું
દીકરીઓનું ઉજ્જવર ભવિષ્ય માટે  સંસ્કારનું નાની ઉંમરમાં દીકરીબા ને સંસ્કાર અને સંસ્કૃતિના સાચા પાઠ ભણાવ્યા હોય તો જીવનમાં આવતી તકલીફો નો સામનો કરી શકે તથા સાસરીયામાં પણ તે  સંયુક્ત કુટુંબમાં રહે બધા

Share

Related posts

ભરૂચનાં તબીબ ડૉ.અસ્લમ જહાંએ તેઓની પૂર્વ ટ્રેનિંગ નર્સનાં પતિ વિરુદ્ધ ખંડણી માંગવા અંગે નોંધાવી પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચના ટંકારીયા ગામમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, ત્રીસ લાખ ઉપરાંતની મતાની ચોરી કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી હતી…

ProudOfGujarat

જ્યોતિ સક્સેનાએ એનિમલમાં બોબી દેઓલની શાનદાર હાજરીથી આશ્ચર્યચકિત થઈને કહ્યું કે, “બોબી એક બદમાશ માણસ અને ચોર જાળ તરીકે સંપૂર્ણપણે લાગણીશીલ છે”.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!