Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર આદર્શ બુનિયાદી શાળા ખાતે વિદ્યાર્થીનીઓ માટેની વિવિધ સ્પર્ધા યોજાઇ.

Share

અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત આદર્શ બુનિયાદી શાળા ખાતે ઈનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વિદ્યાર્થીનીઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઈનરવ્હીલ ક્લબ દ્વારા આદર્શ બુનિયાદી શાળા ખાતે વિદ્યાર્થીનીઓ માટે મહેંદી ચિત્ર સ્પર્ધા સાદી રેતી સહિતની વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 125 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ઈનરવ્હીલ ક્લબના સંધ્યા મિશ્રા, દક્ષાબેન તેમજ અંકલેશ્વર નગરપાલિકાના માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલબા ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શાળાના શિક્ષકો તેમજ આચાર્યએ પણ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Advertisement

Share

Related posts

સુરતમાં ડ્રગ્સનો વેપલો સતત વધ્યો : સુરત પોલીસે એક આરોપીને રૂપિયા 1.56 લાખની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કક્ષાના 75 માં સ્વાતંત્ર્ય સંગ્રામની હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહભેર ઉજવણી, જાણો કેટલા લોકો થઈ શકશે હાજર.

ProudOfGujarat

Bollywood Queen Urvashi Rautela to be the first Asian Indian actress to feature on Iraq’s Magazine cover, check it out

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!