Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે GIDC ઓફીસમાં જન જાગૃતિ આંદોલનની મહીલાઓનો હલ્લાબોલ…

Share

આજરોજ અંકલેશ્વર જીઆઇડીસી ની ઓફીસ ખાતે જન જાગૃતિ આંદોલનની મહિલાઓએ ભારે વિરોધ પ્રદશન કર્યું હતું, મહિલાઓએ અધિકારીની ઓફીસમાં ઘુસી જઇ તાળીઓ અને થાળીઓ વગાડી ઉગ્ર અંદાજમાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

મહિલાઓનું જણાવવું હતું કે જીઆઇડીસી દ્વારા કોલેજ માટે રહેણાંક વિસ્તારની વચ્ચે જ પ્લોટની ફાળવણી કરી છે, જે પ્લોટ રદ કરવાની માંગ સાથે મહિલાઓએ જીઆઇડીસી ઓફીસમાં હલ્લો મચાવી પોતાની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

હારુન પટેલ

Advertisement

Share

Related posts

સુરતનાં કતારગામની રહીશ સગીરાનું અપહરણ કર્યા બાદ ગેંગ રેપ કરનારા છ શખ્સોને પોલીસે ઝડપી જેલ ભેગા કર્યા.

ProudOfGujarat

ગોધરા : ડીપ્લોમા અને ડીગ્રી ઉમેદવારો માટે એન્જીનીયરીંગ કોલેજ ખાતે ખાસ ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સીની ડેક ઇન્ડિયા કંપનીમાંથી 6.51 લાખના મશીનરીના સમાનની ચોરીમાં સંડોવાયેલ સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!