Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે GIDC ઓફીસમાં જન જાગૃતિ આંદોલનની મહીલાઓનો હલ્લાબોલ…

Share

આજરોજ અંકલેશ્વર જીઆઇડીસી ની ઓફીસ ખાતે જન જાગૃતિ આંદોલનની મહિલાઓએ ભારે વિરોધ પ્રદશન કર્યું હતું, મહિલાઓએ અધિકારીની ઓફીસમાં ઘુસી જઇ તાળીઓ અને થાળીઓ વગાડી ઉગ્ર અંદાજમાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

મહિલાઓનું જણાવવું હતું કે જીઆઇડીસી દ્વારા કોલેજ માટે રહેણાંક વિસ્તારની વચ્ચે જ પ્લોટની ફાળવણી કરી છે, જે પ્લોટ રદ કરવાની માંગ સાથે મહિલાઓએ જીઆઇડીસી ઓફીસમાં હલ્લો મચાવી પોતાની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

હારુન પટેલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર માં પર્યાવરણના રક્ષકો પર અસામાજિક તત્વો દ્વારા ફરી હુમલો કરાયો. ઉપરા છાપરી થતા હુમલાના બનાવો ગમ્ભીર બાબત

ProudOfGujarat

ઉમરપાડામાં વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ અંતર્ગત લાભોનું વિતરણ કરાયું.

ProudOfGujarat

મહિસાગર : ભારતના સૌપ્રથમ ડાયનોસોર ફોસીલ પાર્કનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાપર્ણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!