Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરની કન્યાશાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સર્જન કરાયું.

Share

અંકલેશ્વરમાં વિઘ્નહર્તા શ્રી ગણેશજીને આવકારવા આબાલ-વૃદ્ધો સૌ સજ્જ છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર સંચાલિત કન્યાશાળા બ્રાન્ચ નંબર 1, અંકલેશ્વરના ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સર્જન કરવામાં આવ્યું છે. જેમાં પાયલ વસાવા, વૈશાલી વસાવા, દિવ્યાંશું પટેલ દ્વારા માટી તથા પ્રાકૃતિક રંગો વડે ગણેશજીનું સર્જન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર ના સોનેરી મહેલ સ્થિત ઉર્સ ની ઉજવણી કરાઈ હતી …

ProudOfGujarat

14 સપ્ટેમ્બર એટલે કે હિન્દી દિવસ, જાણો શા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.

ProudOfGujarat

ભરૂચ લોકસભા નો જંગ,છ ટર્મ ના સાંસદ ની સંપત્તિ માં આવ્યો ઉંછાળો,જાણો કેટલી સંપતી છૅ મનસુખ વસાવા પાસે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!