Proud of Gujarat
FeaturedGujaratINDIA

યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીની 157મી જન્મ જયંતી નિમિત્તે આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

Share

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સીનીયર સિટીઝન બાગ ખાતે આવેલ સ્ટેચ્યુ પાર્ક ની મહાપુરુષો ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ચેતન ગોળવાળા, શહેર ભાજપાના મહામંત્રી ભાવેશ કાયસ્થ, હરીશ પુષ્કરના વિગેરે ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં પ્રદુષણ માફિયા બેફામ બન્યા, રાજપીપળા ચોકડી પાસે કાંસમાં પ્રદુષિત જળ વહેતું નજરે પડ્યું

ProudOfGujarat

1 જુલાઈથી રાજ્યમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી અને રેસ્ટોરન્ટ રાત્રે 9 સુધી ખુલ્લા રહેશે.

ProudOfGujarat

પાલેજ-કરજણ ખાતે સી.સી.આઈ સેન્ટર ઉપર કપાસની મબલખ આવક થતાં ૩૦૦ ટ્રેક્ટરો લઈ ખેડૂતો વેચાણ માટે આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!