Proud of Gujarat
INDIAFeaturedGujarat

રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડી.વી.ડામોર દ્વારા અંકલેશ્વર ખાતે વન્યપ્રાણી સપ્તાહ નિમિત્તે પ્રાણીઓના મહત્વ વિશે માહિતગાર કરાયા.

Share

મેં. વન સંરક્ષક ભરૂચ સર્કલ ડો.કે શશીકુમાર તથા મેં.નાયબ વન સંરક્ષક ભરૂચ ઉર્વશી પ્રજાપતિ દ્વારા લોકોમા વન્યપ્રાણી વિશે જાગૃતિ ફેલાવવા તેમજ મહત્વ સમજાવવા સૂચના કરેલ તે મુજબ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંકલેશ્વર, ડી.વી.ડામોરની સૂચના અને માર્ગદર્શન મુજબ વન વિભાગ અંકલેશ્વરના વન રક્ષક બી.યુ.મોભ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે પીરામણ ગામમાં સરપંચ અને 50 જેટલા ગ્રામજનોની હાજરીમાં સરીસૃપ પ્રાણીઓ, પશુ પક્ષીઓ અને વન્યજીવોની ઓળખ અને વન્ય પ્રાણીઓનું મહત્વ અને તેને સબંધિત તમામ માહિતી ગ્રામજનોને જણાવીને માહિતગાર કરવામાં આવ્યા અને માનવ અને પ્રાણીઓ વચ્ચેના ઘર્ષણના નિવારણ માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

હાલોલમાં આવેલ કરીમકોલોની ખાતે ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી :જાનહાનિ ટળી

ProudOfGujarat

વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા ચા નાસ્તા પેટે રૂપિયા 6,49,554 નો બેફામ ખર્ચ કરાયો.

ProudOfGujarat

પાટણમાં પ્રતિબંધિત દોરીનું વેચાણ કરતા ત્રણ ઈસમો 20 ફીરકી સાથે ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!