Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પબ્લિક સ્કૂલનું ધો. 10 નું પરિણામ 100 ટકા આવ્યું

Share

ધોરણ 10 ના પરીક્ષાના પરિણામોમાં અંકલેશ્વર પબ્લિક સ્કૂલ સો ટકા પરિણામ સાથે ગૌરવવંતો ઇતિહાસ સ્થાપી ચૂકી છે. નોંધનીય છે કે અંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ગરીબ વિદ્યાર્થીઓને તદ્દન નજીવા દરે ઉચ્ચ અને શ્રેષ્ઠ શિક્ષણ આપી રહી છે અને પ્રતિ વર્ષ એનું ઉજ્જવળ પરિણામ સામે આવી રહ્યું છે. હાલમાં જાહેર થયેલા ધોરણ 10 ના પરિણામોમાં અંકલેશ્વર પબ્લિક સ્કૂલે સો ટકા પરિણામ મેળવ્યું છે અને એક ગૌરવની ક્ષણ સ્થાપી છે. પહેલેથી જ ગરીબ વિદ્યાર્થીઓને કોઈપણ જાતના ભેદભાવ વગર ઉચ્ચ અને શ્રેષ્ઠતમ શિક્ષણ આપવાનો નિર્ધાર કર્યો હતો આજે સો ટકા પરિણામ આવ્યું છે ત્યારે શાળાના ટ્રસ્ટી ગણ સહિત તમામ શિક્ષકગણે પણ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલ નર્મદા નદીના પાણીથી પૂરની પરિસ્થિતિમાં થયેલ નુકશાનીના વળતર આપવાની માંગ સાથે કિશાન સંઘ ગુજરાતની કલેકટરને રજુઆત

ProudOfGujarat

લીંબડી તાલુકાના રામરાજપર ગામે વિજળી પડવાથી 5 ગાયોના મોત..

ProudOfGujarat

બદલાઈ ગયો જૂનો નિયમ, હવે RBIના વ્યાજ દરો ઘટાડતાં જ ઓછો થઈ જશે તમારો EMI..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!