Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક આવેલ મેઘના એમ્પાયર શોપિંગ સેન્ટર ખાતે અંબિકા ઓટો મોબાઇલ્સ શોપનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.

Share

આજરોજ અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક આવેલ મેઘના એમ્પાયર શોપિંગ સેન્ટરમાં અંબિકા ઓટો મોબાઇલ્સ શોપનું ભાજપના યુવા પ્રમુખ સુરેશ પટેલના હસ્તે રીબીન કટિંગ કરી ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમંત્રિતો,શુભેચ્છકો તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

કૃષ્ણા શ્રોફ “છોરી નંબર 1” બન્યા અને “છોરીઓ ચલી ગાંવ” માં ઘરની “માલકિન” પણ બન્યા!

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદના આગમનથી આજુબાજુના ગામડાઓમાં રહેતા ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ઊઠ્યા

ProudOfGujarat

કોરોનાનું સંક્રમણ વધતાં માંગરોળ મામલતદાર કચેરીમાં કામગીરી બંધ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!