Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ભડકોદ્રાનાં નોબલ માર્કેટમાં આજરોજ જીઆઇડીસી પોલીસે ભંગારના ગોડાઉનમાંથી એલ્યુમિનિયમ ધાતુની બનાવટની પાટો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Share

અંકલેશ્વર ભડકોદ્રા હદ વિસ્તારમાં આવેલ નોબલ માર્કેટમાં આજરોજ જીઆઇડીસી પોલીસે સર્ચ કરતા એક ભંગારના ગોડાઉનમાંથી એલ્યુમિનિયમ ધાતુની બનાવટની પાટો મળી આવી હતી.

જીઆઇડીસી પોલીસે આ અંગે પૂછતાછ કરતા બનાવનાર માલ કોણ ક્યાંથી લાવે છે. આ અંગે યોગ્ય જવાબ ન આપતા જીઆઇડીસી પોલીસે તમામ યુનિટોને કબજે કરી હતી. અંદાજિત બે ટન ઉપરાંતની ધાતુની પાટ જીઆઇડીસી પોલીસે કબજો મેળવી લઈ ગોડાઉન માલિક રાજુ સિંધ મંગલ સિંધની આ અંગે તપાસ હાથ ધરી છે. નોબલ માર્કેટના ભંગારના ગોડાઉનમાં રેડ કરતા નાસભાગ મચી જવા પામી છે. આ કબજે મેળવનાર મુદ્દામાલની તપાસ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ઝેડ.વાય.શેખ તેમજ સ્ટાફ ચલાવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

પાલેજના માછીવાડ વિસ્તારમાંથી ઓનલાઇન ક્રિકેટ સત્તાબેટિંગ ઝડપાયું, પિતા પુત્રની ધરપકડ કરતી SOG પોલીસ

ProudOfGujarat

માલદિવ્સમા નીરજ ચોપરા સ્કૂબા ડાઈવિંગ દરમિયાન પાણીમાં ભાલા ફેકતો જોવા મળ્યો

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ૯ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!