Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલી જલદર્શન સોસાયટી પાસે ટ્રકની અડફેટે એક્ટિવા ચાલક આવી જતાં અકસ્માત સર્જાયો હતો.

Share

અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલી જલદર્શન સોસાયટી પાસે ટ્રક અને એક્ટિવા સાથે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક્ટિવા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. રાજસ્થાન પર્સિંગની એક ટ્રકની અડફેટે એક્ટિવા ચાલક આવી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી. ઈજાગ્રસ્તના નામઠામની માહિતી મળવા પામી નથી. જોકે તેને તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતને કારણે વાલિયા રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય હતી.

Advertisement

Share

Related posts

માવતરને લજાવતો કિસ્સો! નર્મદા કિનારે નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો : જે માસૂમને હજુ દુનિયા જોવાની તક પણ મળી નહોતી, તેને નદી કાંઠે ત્યજી દેવાઈ; ઘટનાથી અરેરાટી

ProudOfGujarat

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજાઇ.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકા દ્વારા ૮૬ લાખના ખર્ચે અદ્યતન સ્મશાન નવું ગૃહ બનશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!