Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાનાં નવા ધંતૂરિયા ગામની સીમમાં નદીનાં કિનારે ગેસ બોટલો અને પીકઅપ જીપ મૂકી કોઈક ચોરો ફરાર થઈ ગયા હોવાની વિગતો બહાર આવી છે.

Share

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી કે ahiનવા ધંતૂરિયા ગામની સીમમાં નર્મદા નદીનાં કિનારે ટાવર નજીક ઝાડીઓમા એક બોલેરો જીપ પડી છે આથી પોલીસે તપાસ કરતાં બાવળની ઝાડીમાં બોલેરો જીપ નં.GJ-16-AU-6981 મળી આવી હતી. તેના પાછળના ભાગે ઑક્સીજન સિલિન્ડર 7 નંગ ગેસ કાર મળી સહિત એક યામાહા બાઇક નં. GJ-16 CP-3473 મળી આવતા પોલીસે કુલ રૂપિયા 3,54,800 કબ્જે કરી ગેસ કારથી કોઈક જગ્યાએ ચોરી કરવાનો ઇરાદો ધરાવતા ચોરો આ સામાન મૂકીને ભાગી ગયા હતા. આ બનાવ અંગે હાલ તો જણાવ્યા જોગ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

માંગરોલ તાલુકાના વાંકલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડાના આદિવાસી ખેડૂતો માટે જૈવિક ખેતી – ટપક સિંચાઇ અંગે જાગૃતિ શિબિર યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ દહેજ જીઆઇડીસી વિસ્તાર માં આવેલ ઓપેલ કંપની ના વેર હાઉસ માં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ……………

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!