Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે કાપોદ્રા પાટિયા ખાતે ચશ્માંની દુકાન ખોલનાર બે ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Share

ભરૂચ જિલ્લામાં હાલ તો લોક ડાઉન હોવાને કારણે તમામ દુકાન અને કંપનીઓમાં બંધ કરવામાં આવી છે પરંતુ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયના તમામ દુકાનો બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે ત્યારે અંકલેશ્વરમાં પણ દુકાનો બંધ છે. જેમાં આજે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કાપોદ્રા પાટિયા નજીક એ.બી ચશ્માઘરનાં દુકાન સંચાલકોએ દુકાનો ખોલતાં જ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે દુકાન સંચાલક સામે લોક ડાઉન નિયમોનો ભંગ અને કલમ ૧૪૪ નાં ભંગ બદલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ઉમરપાડાના ઉંમરગોટ ગામે 70 માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

છોટાઉદેપુર ખાતે પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો  

ProudOfGujarat

ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસિઝ ચેસ ટુર્નામેન્ટમાં ભરૂચની શિવાની સુતરિયા એ ગોલ્ડ મેડલ મેળવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!