Proud of Gujarat
FeaturedGujaratINDIA

હૈદરાબાદ દુષ્કર્મની ધટનાના આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી માટે અંકલેશ્વરનાં વિવિધ સંગઠનોએ તેલંગાણા પોલીસની પ્રશંસનીય કામગીરી માટે બિરદાવી હતી.

Share

હૈદરાબાદ દુષ્કર્મની ઘટનાની આજરોજ પોલીસ દ્વારા થયેલ દુષ્કર્મ આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી માટે અંકલેશ્વરનાં વિવિધ સંગઠનોએ તેલંગાણા પોલીસની પ્રશંસનીય કામગીરી માટે બિરદાવી હતી. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલબેન જે ડી સી ખોડલધામ સમિતિના કન્વીનર શોભનાબેન દેવાણી તેમજ અન્ય સંગ્રહની મહિલાઓએ દીકરીઓ તેમજ અવાર દુષ્કર્મ કરનાર લોકો વિરોધ દર્શાવ્યો હતો તેમજ વાલીઓને પણ જીત આવ્યા હતા આવનારા દિવસોમાં આવી ઘટના ન બને તે માટે આવા કાયદાઓ લાવવા માટેની ખાસ જગ્યા ઊભી થવા પામી છે દીકરીઓને જ્ઞાન સહિત અન્ય કરાટે જેવી તેમજ પુરુષ સામે લડી શકે તેવી ટ્રેનિંગ પણ આપવા માટેની મહિલાઓએ માંગ કરી છે સરકાર આવા કડક પગલાં ભરે તે માટે તો આવા દુષ્કર્મ કરનાર લોકોને ચેતી જાય અને આવા કૃત્ય કરતા લોકો અટકી શકે મહિલાઓ તેમજ દીકરીઓ આવા દુષ્કર્મની ઘટનાથી બચી શકે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું.

ProudOfGujarat

ચીખલી તાલુકા પંચાયત માં સત્તા જાળવી રાખવા માં કોંગ્રેસ સફળ

ProudOfGujarat

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે વિશ્વ હદય દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!