Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભૂખ્યાને ભોજન સેવા એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષ માં પ્રવેશ કર્યો,પ્રતિન ચોકડી અંકલેશ્વર ખાતે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી

Share

અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં સામાજીક આગેવાનો દ્વારા ભુખ્યા ને ભોજન સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જ્યાં ભુખ્યા લોકોને નીયામતી ભોજન જમાડવામાં આવે છે. આ સેન્ટરને એક વર્ષ પૂર્ણ થતા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસ ના આગેવાન નાઝું ફડવાળા, માંગીલાલ રાવલ, સામાજીક આગેવાન હરેશ પરમાર, આયોજક અતુલ મુલાણી ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

જૂના તવરા મંગલમઠ ખાતે હેલ્થ અવેરનેસ કેમ્પ યોજાયો

ProudOfGujarat

ભરૂચ : છીપવાડ ચોક વિસ્તારમાં ખુલ્લી ગટરમાં મારુતિ કાર ખાબકી, ગટરો પહોળી અને રસ્તો સાંકળો હોવાથી અકસ્માતના બનતા અનેક બનાવો..!!

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી પોલીસ મથક સહિત સારસા અને પ્રાંકડ ગામે રક્ષાબંધન અંતર્ગત કાર્યક્રમ યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!