Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ને.હા 48 ની એક હોટલ પાસે મોબાઇલની ચોરી કરતો વ્યક્તિ સી.સી.ટી.વી. માં કેદ થયો.

Share

અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ એક હોટલ પાસે મોબાઇલફોનની ચોરી કરતા શખ્સનો CCTV વિડીયો વાઇરલ થયો હતો. અંસાર માર્કેટ નજીક આવેલા એક હોટલ પર આ ઘટના બની હતી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ હોટલો પર આવી ચોરી થતી હોય છે. તેવામાં આ ઘટનામાં હોટલ સાથે સંબંધિત વ્યક્તિઓ આ ચોરીમાં સંડોવાયેલા હોય તેમ કહી શકાય. આ ઘટનામાં મોબાઈલ ચોરને ઝડપી પાડી લોકોએ ચોરને પોલીસનાં હવાલે કરેલ છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા નાંદોદ મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રમાં ચાર દિવસથી નેટવર્ક બંધ હોવાથી ગ્રામ્ય વિસ્તારનાં લોકોને ખાવા પડે છે ધરમનાં ધક્કા : ઓનલાઈન કયારે ચાલુ થશે એક મોટો સવાલ.

ProudOfGujarat

અંકલેશ્વરના સંજાલી ગામેથી ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં જંબુસર શહેરનાં વધુ બે યુવાનોનાં રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતાં જીલ્લામાં સંક્રમિતોની સંખ્યા 100 પર પહોંચી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!