Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર કડકિયા કોલેજ નજીક વરસાદનું પાણી ફરી વળ્યું.

Share

અંકલેશ્વર તાલુકામાં મુશળધાર વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. ત્યારે અંકલેશ્વરથી હાંસોટ અને હાંસોટથી સુરત તરફ જતાં વાહન ચાલકો માટે પણ રસ્તા પર ભરાયેલ વરસાદી પાણીએ ભારે સમસ્યા ઊભી કરી હતી. મળતી માહિતી મુજબ અંકલેશ્વર તાલુકામાં આશરે 4 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતાં અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર કડકીયા કોલેજ પાસે વરસાદી પાણીનો ભરાવો થયો હતો જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડીયાનાં ઉમલ્લા નજીક સુરતનો ટ્રક ચાલક લૂંટાયો.

ProudOfGujarat

વડોદરામાં તૃષાની હત્યા બાદ પોલીસની પહેલ…જાણો શું ?

ProudOfGujarat

રાજપીપળા પાલિકામાં વિકાસના કામો ન થતા ભાજપના જ સભ્યએ નારાજગી વ્યક્ત કરી રાજીનામાની ચીમકી ઉચ્ચારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!