Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : નેશનલ હાઈવે નિલેશ ચોકડી નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો, કોઈ જાનહાની નહિ.

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રીના સમયે અંકલેશ્વરના ને.હા 48 પર આવેલ નિલેશ ચોકડી પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જોકે સદનસીબે અકસ્માતમાં મોટી દુર્ઘટના થતી અટકી હતી, પ્રાથમિક જાણકારી મુજબ ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા સમગ્ર અકસ્માતની ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવે છે.

હાલ સમગ્ર અકસ્માતની ઘટના અંગે સ્થાનિક પોલીસે નોંધ લઇ મામલે વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે, મહત્ત્વની બાબત છે કે અંકલેશ્વરમાં મુખ્ય માર્ગો અને ને.હા ઉપર ખાડાના કારણે અનેક અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ના કલાકારોની ઉંચી ઉડાન-આગામી ગુજરાતી અર્બન ફિલ્મ માં પાંચ થી વધુ કલાકારો પરદા પર જોવા મળશે….

ProudOfGujarat

ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે ચૈત્રના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું

ProudOfGujarat

કુખ્યાત બુટલેગર અશોક મારવાડી આખરે પોલીસ પકડમાં આવ્યો, અનેક ગુનાનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!