Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : તા.4 નાં રોજ ચોરી થઈ હતી તેના ઇસમને CCTV ફૂટેજનાં આધારે ઓળખીને તેને પકડી અંકલેશ્વર શહેર પોલીસનાં હવાલે કર્યો.

Share

તાજેતરમાં તા.4-10-2020 નાં રોજ અંકલેશ્વરનાં ગડખોલ વિસ્તારમાં હારમોની હાઈટસ બિલ્ડીંગમાં મકાન નં.204 માં ચોરીનો બનાવ બન્યો હતો.

જેમાં 18 હજાર રોકડ રકમની ચોરી થઈ હતી અને ઘરે પરત આવતા ચોરી થયાનું માલૂમ પડયુ હતું. આ ચોરીનાં CCTV ફૂટેજ હતા જે મકાન માલિક ફારૂક ઈસ્માઈલ પટેલે જોયા હતા જે બારીમાંથી ઘરમાં પ્રવેશી ચોરી કરી ફરાર થઈ ગયો હતો, CCTV માં દેખાતા હુડીયા પ્રમાણનાં ઈસમ રસ્તામાં જણાતા ફારૂકે પોતે તેને ઝડપી પોલીસનાં હવાલે કર્યો હતો. ચોરી કરનાર ઈસમની તપાસ કરતાં તેનું નામ હર્ષદ માંગ તન્ના રહે. રાજકોટ હોવાનું જણાયું હતું. આ બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

વિધાનસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધી શરૂ કરશે ‘ભારત જોડો યાત્રા’ નો બીજો તબક્કો શરૂ કરશે.

ProudOfGujarat

વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ એ બે જગ્યાથી બે મગરનું રેસ્ક્યુ કર્યું.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના ચાપટ ગામે યુવાનને સર્પે દંશ દેતાં ઝોળીમાં સારવાર માટે લઇ જવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!