Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર સીટી પોલીસ મથક ખાતે એકતાનાં શપથ લેવાયા.

Share

સરદાર વલલભભાઈ પટેલ કે જે લોખંડી પુરૂષ તરીકે તેમજ એકતાનાં પુરૂષ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ ધરાવે છે ત્યારે આજે તેમની જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર સિટી પોલીસ મથક ખાતે પોલીસ કર્મચારીઓએ એકતા દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે પોલીસ કર્મચારીઓએ એકતાનાં શપથ ગ્રહણ કર્યા હતા. સમગ્ર કાર્યક્ર્મ દરમ્યાન અંકલેશ્વર સિટી પોલીસનાનાં પી.આઇ એફ.કે. જોગલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પી.એસ.આઇ. જે.પી.ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 20 કરતાં વધુ પોલીસ કર્મચારીઓએ શપથ ગ્રહણ કર્યા હતા.

Advertisement

Share

Related posts

લીંબડીમાં રમજાન મહિના અંર્તગત ઈફ્તાર પેકેટ મુસ્લિમ યુવાનો દ્રારા રોજદાને આપીને રોજા માસની ઉત્સવની ઉજવણી કરે છે.

ProudOfGujarat

વાગરા તાલુકાનાં અરગામા ગામ ખાતે અગમ્ય કારણોસર એક પરિણીત મહિલાએ કરેલ આત્મહત્યા જાણો વધુ.

ProudOfGujarat

પંચમહાલ : જીલ્લા કોર્ટે ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ ઠેરવ્યો, જાણો કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!