Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ નોરીશ મેડિસિન કંપનીની બહાર કર્મચારીઓનો ઉગ્ર વિરોધ.

Share

ભરૂચ જીલ્લામાં આવેલ વિવિધ કંપનીઓ કર્મચારીઓનાં પાયાની સમસ્યાઓનો નિકાલ કરતી નથી જેના પગલે કર્મચારીઓ ઉગ્ર દેખાવો કરતાં હોય છે, આવી જ ઘટના અંકલેશ્વર જી.આઇ.ડી.સી. માં આવેલ નોરીશ મેડિસિન કંપની ખાતે બની હતી.

જયાં નોરીશ મેડિસિન કંપનીનાં કર્તાહર્તાઓએ કર્મચારીઓ અને કામદારોનાં પાયાનાં પ્રશ્નો અને સમસ્યાઓનો નિકાલ ન કરતાં પડતર માંગણીઓ કે જેમાં પગાર વધારો તેમજ અન્ય માંગણીઓનો સમાવેશ થાય છે તે તમામને લઈને કર્મચારીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો તેમજ મહિલાઓએ રસ્તો રોકી સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ વિરોધ કાર્યક્રમને લઈને પોલીસ કાફલો નોરીશ મેડિસિન કંપની ખાતે પહોંચી જઇ કર્મચારી અને કામદારોને સમજાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ એલ.સી.બી પોલીસે ખૂનનો કારસો ઘડનાર આરોપી અને ખૂન કરે તે પહેલા જ ઝડપી પાડયા હતા.

ProudOfGujarat

ઈન્દોરથી છતરપુર જઈ રહેલી બસ પલટી જતાં 4 ના મોત, 35 ઇજાગ્રસ્ત

ProudOfGujarat

અંકલેશ્વરનાં સુરતી ભાગોળનાં ખખડધજ રસ્તા બાબતે સ્થાનિક લોકો દ્વારા ઢોલ નગારા વગાડી રેલી કાઢી અનોખો વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!