Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરનાં પાનોલીમાં રૂપિયાની લેવડ-દેવડ મામલે એક વ્યક્તિની છરીનાં ઘા મારી હત્યા કરાઇ.

Share

અંકલેશ્વરનાં પાનોલીમાં રૂપિયાની લેતી-દેતી મામલે એક વ્યક્તિની છરીનાં ઘા મારી હત્યા કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરનાં પાનોલીમાં રૂપિયાની તંગીનાં કારણે દુકાનમાંથી રૂ.300 નો માલ-સામાન લીધેલ હોય જે સામાનનું ચૂકવણું સમયસર ન થતાં રૂ. 300 ની લેતી-દેતીનાં મામલે બોલાચાલી થતાં ઉધાર રાખેલા રૂપિયા પરત ન ચૂકવાતા દુકાનદારે એક વ્યક્તિને છરીનાં ઘા મારી હત્યા કરવાનું સામે આવ્યું છે. આ બનાવ બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે જઈ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

પાવાગઢ પર્વત પર વૃક્ષોની હરિયાળી સર્જવાનો વન વિભાગનો પ્રયત્ન.

ProudOfGujarat

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની બેઠક મળી

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં શ્રેષ્ઠ પશુપાલક તરીકે કોકીલાબેન વસાવાનું સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!