Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં એન.સી.ટી.એલ કંપની પાસેથી ગૌ માસનાં જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા.

Share

અંકલેશ્વરના ઉમરવાડા રોડની એન.સી.ટી.એલ કંપની નજીકથી વાનમાં શંકાસ્પદ ગૌ માસનો જથ્થા લઇ જતાં બે ઈસમોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના ઉમરવાડા રોડ ઉપરથી મારુતિ વાનમાં ગૌ માસનો જથ્થો લઈ બે ઇસમો પસાર થવાના છે તેવી બાતમીના આધારે શહેર પોલીસ મથકનો સ્ટાફ એન.સી.ટી.એલ કંપની પાસે અટકાયત કરી હતી અને તેમાં તપાસ કરતાં તેમાંથી અંદાજિત 100 કિલો જેટલો શંકાસ્પદ ગૌ માસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંકલેશ્વરના કસાઈવાડ વિસ્તારના મુલ્લાવાડમાં રહેતા અકરમ શબ્બીર કુરેશી અને મહમદ મુક્તિયાર ઇબ્રાહિમ કુરેશીની ધરપકડ કરી ગૌ માસનો જથ્થો કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

AMC નાં 30 કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત મંત્રી જગદીશ વિશ્વકર્માએ કર્યું

ProudOfGujarat

વડોદરા રાઈફલ એસોસીએશન દ્વારા યોજાયેલ રાઈફલ શુટિંગમાં રાજપીપળાના કાદરી બંધુઓ ઝળકયા.

ProudOfGujarat

હિરા જોટવા, તેમના પુત્ર તેમજ બન્ને એજન્સીઓની ઓફિસોમાં પોલીસ તપાસ કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!