Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લાયન્સ ક્લબ દ્વારા ૭,૯૫,૦૦૦ નું વેન્ટિલેટર ડોનેટ કરાયું.

Share

આજરોજ અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લાયન્સ ક્લબ દ્વારા ૭,૯૫,૦૦૦ નું વેન્ટિલેટર ડોનેટ કરવામાં આવ્યું હતું જેમાં લાયન્સ ક્લબ દ્વારા ૫,૭૫,૦૦૦ નો સહયોગ આપવામાં અવ્યો હતો. દરેક લોકોને પૂરેપુરી સુવિધાઓ મળી રહે તે હેતુથી સહયોગ કરવામાં આવ્યો હતો. કોરોના જેવી મહામરીની ત્રીજી લહેરને પહોચી વળવા માટે અગાઉથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી રહી છે.

જયારે કિશોરભાઈ કાચડિયા માજી પ્રમુખએ જણાવ્યુ હતું કે અમને આશા છે કે જયાબેન મોદી હોસ્પિટલ અને અમારી ક્લબ દ્રારા આ નાના વર્ગના લોકોને પૂરી સુવિધા મળે અને અમે ગત વર્ષે કોવિડની મહામારીમાં પણ અમે ઘણા લોકોની મદદ કરી છે અને ભવિષ્યમાં પણ જયાબેન મોદી હોસ્પિટલને અમારી કઇ પણ જરૂર પડશે તો અમે કરીશુ.

Advertisement

Share

Related posts

માંગરોળ મામલતદાર કચેરી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચના ત્રાલસાની દિવ્યાંગ બાળકોની સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્રમાં વિવિધ પ્રોજેક્ટોના ઉદ્ઘાટન સાથે સર્વાંગી વિકાસને વેગ.

ProudOfGujarat

ગુજરાતમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યના નામ જાહેર : જેઠા ભરવાડ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!