Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ SOG પોલીસે અંકલેશ્વર નજીકનાં નોબલ સ્ક્રેપ માર્કેટ નજીકથી ગેરકાયદેસર લોખંડના ભંગાર રાખનાર શખ્સને ઝડપી પાડયો હતો.

Share

ભરૂચ SOG પોલીસની ટુકડીને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર નજીક હાઇવે સ્થિત નોબલ સ્ક્રેપ માર્કેટની બાજુમાં આવેલ રૂબી સ્ક્રેપ માર્કેટમાં આવેલ રૂબી સ્ટીલ કંપાઉન્ડમાં એક ભંગાર ભરેલ આઇસર ટેમ્પો ઝડપી પાડયો હતો. પોલીસે ટેમ્પામાં રહેલ ટ્રકની ડીઝલ ટાંકીઓ તથા મોટા વાહનોની ચેસીસની એંગલો તથા અન્ય સ્પેરપાર્ટસ મળીને કુલ 4455 કિલો સ્ક્રેપ જેની કિંમત રૂ.89100 થતી હતી તેને ઝડપી પાડયો હતો અને નજબુદ્દીન રફાકત ખાન નામના શખ્સની સીઆરપીસી 102, 41(1)(ડી) મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

અમદાવાદ-સિમંધર ટાવરમા કરવામા આવી રેઈડ વસ્ત્રાપુર પોલીસે મોડી રાત્રે જુગાર રમતા 8 વેપારીઓની કરી ધરપકડ….

ProudOfGujarat

વડોદરા કોર્પોરેશન દ્વારા પનીરનાં 42 નમૂના લઈ લાઈસન્સ વિનાની 4 દુકાનો બંધ કરાવી

ProudOfGujarat

વડોદરા પૂર્વ સૈનિક અધિકારીની પુત્રી નિશા કુમારી એ છ કલાકમાં ગિરનારનું આરોહણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!