Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં ડોર ટુ ડોર વાહન ચાલકે એક્ટિવાને અડફેટે લેતા મોપેડને નુકસાન પહોંચ્યું છે.

Share

મળતી વિગત અનુસાર અંકલેશ્વર શહેરના સ્બાતીવાડ વિસ્તારમાં આવેલ જમાઈ ફળિયામાં રહેતા રિયાઝ શેખે પોતાના ઘર પાસે એક્ટિવા મોપેડ પાર્ક કર્યું હતું તે વેળા નગર પાલિકા સંચાલિત ડોર ટુ ડોર વાહન ચાલકે મોપેડને ટક્કર મારી થોડે દૂર સુધી ઘસડી જતા મોપેડને નુકસાન થવા પામ્યું છે અકસ્માત અંગે મોપેડ માલિકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા તાલુકા ના તલાટીઓ દ્વારા પેન ડાઉન કાર્યક્રમ યોજવામાં આવ્યો

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, ડિમ્પલબેન રાજ અને અજિત વસાવા પર મહોર

ProudOfGujarat

ડભોલીગામની 16 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારનારને 2 વર્ષે 14 વર્ષની સજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!