Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સુરતી ભાગોળ માર્ગ પર પતંગની દોરીમાં કબૂતર આવી જતા જીવદયા પ્રેમીએ તેને બચાવ્યું હતું .

Share

આજરોજ અંકલેશ્વરના પિરામન નાકાથી સુરતી ભાગોળ વિસ્તારને જોડતા મુખ્ય માર્ગ ઉપર ચાઈના દોરીમાં કબૂતર આવી ગયું હતું. જે દોરીમાંથી નીકળવા ધમપછાડા કરી રહ્યું હતું તે દરમિયાન જીવદયા પ્રેમીએ ચાઈનાની દોરીમાંથી મુક્ત કર્યું હતું અને ચાઈનાની દોરીઓના વેચાણને બંધ કરાવવા અપીલ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વર શહેરમાં પ્રતિબંધિત ચાઈનાની દોરીઓ કેટલાક વેપારીઓ છાની છુપી વેચાણ કરી રહ્યા છે. તો તંત્ર ત્વરિત આ પ્રતિબંધીત દોરીઓના વેચાણને બંધ કરાવે તે અત્યંત જરૂરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં કોરોના (COVID-19) વધુ ૨ પોઝીટીવ કેસ નોંધાયા કુલ ૨૫ પોઝીટીવ કેસ : ૨ દર્દીનું મોત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં નર્મદા પુર અસરગ્રસ્ત વિસ્તારમાં રેડક્રોસ દ્વારા રાહત સામગ્રીનું વિતરણ કરાયું.

ProudOfGujarat

રોમેન્ટિક ગીત “ટાટા કરડે ને” નું પોસ્ટર થયું રિલીઝ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!