Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં કાપોદ્રામાં આવેલ સાંઈ દર્શન સોસાયટીમાં વૃદ્ધાએ કરી આત્મહત્યા…

Share

અંકલેશ્વર તાલુકાનાં કાપોદ્રા ગામ ખાતે આવેલી સાંઇ દર્શન સોસાયટીમાં વયો વૃદ્ધ મહિલા પેરાલીસીસથી કંટાળી જઈ આત્મહત્યા કરી લીધી હતી.

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ ખાતે આવેલી સાંઇ દર્શન સોસાયટીમાં રહેતી માલતી હીરાલાલ દલાઈ ઉંમર ૬૦ નાઓ પેરાલીસીસની બીમારીથી કંટાળી જઈ ગતરોજ પોતાના ઘરની બારીની લોખંડની ગ્રિલ જોડે ગમચાથી બાંધી ગળે ફાંસો લગાવી દેતાં તેનું મૃત્યુ થયું હતું જે અંગેની જાણ તાલુકા પોલીસ મથકે નોંધાતા પોલીસે લાશનો કબ્જો મેળવી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સોલધરા ઇકો પોઇન્‍ટની મુલાકાત લેતા નવસારી કલેકટર ર્ડા.એમ.ડી.મોડીયા અને સુરતના કલેકટર ર્ડા.ધવલકુમાર પટેલ

ProudOfGujarat

ખેડા કલેકટરની અધ્યક્ષતામાં વસો ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

જિલ્લા માં માર્ગો બનાવવા માં કરોડો વપરાય છતાં પ્રથમ વરસાદે ખાડા જ દેખાય તેવી સ્થિતિ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!