ભરૂચ : પોલ્ટ્રી ફાર્મ એસોસિએશન દ્વારા ચિકનના લાયસન્સની પ્રક્રિયા મુદ્દે કલેકટરને આવેદન પાઠવાયું.
હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં પરમિશન વગર ચાલતી નોનવેજની દુકાનો સામે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હતો જેને લઈને ગુજરાત ભરના તમામ શહેરોમાં પાલિકા એક્શન મોડમાં આવી...
