અગ્નિપથ યોજના સામે બિહાર અને રાજસ્થાનમાં ઉગ્ર પ્રદર્શન, શું છે કારણ ?
બિહારમાં વિદ્યાર્થીઓએ સેનામાં સેવા માટે અગ્નિપથ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. બિહારના જહાનાબાદમાં વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ જહાનાબાદમાં પણ રસ્તો રોક્યો હતો. ભારતીય...
