ડાંગ ખાતે રાજ્ય કક્ષાના “કલા ઉત્સવ” માં ભરૂચની વિદ્યાર્થિનીએ રાજ્યકક્ષામાં ચિત્રકલા ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી.
જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર આયોજિત તારીખ 21/2/2022 થી તારીખ 23/2/2022 સુધી સાપુતારા જિલ્લો ડાંગ મુકામે રાજ્ય કક્ષાના “કલા ઉત્સવ” માં પ્રાથમિક શાળા પાનોલી, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચની વિદ્યાર્થીની...
