ભરૂચના પાલેજ સ્થિત ચિશ્તીયા નગર ખાતે મુસ્લિમ કડીવાલા સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો.
ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત હજરત મોટામિયાં ઐતિહાસિક ગાદી પ્રેરિત મુસ્લિમ કડીવાલા સમાજનો યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ પાલેજ ચિશ્તીયા નગર ખાતે યોજાયો હતો. જેમાં કડીવાળા...
