કેવડીયાના સહદેવસિંહ સોલંકી ક્રિકેટ ક્લબ ના સિલેક્ટેડ ક્રિકેટરો ટી.-20 વર્લ્ડ કપ રમેલા ઓમાનના ખેલાડી પાસેથી ક્રિકેટ કોચીંગ મેળવશે.
ઓમાન ક્રિકેટ ટીમનાં ખ્યાતનામ ક્રિકેટર કે જેઓ ઓમાનનાં સચીન તરીકે પણ જાણીતો છે. “ જતીન્દર સીંગ” અને ઓમાન ક્રિકેટમાં ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે. એમની...
