સુરત ઉમરામાં મોર્નિંગ વોકમાં નીકળેલ ડોક્ટરના ફોનની ચીલ ઝડપ કરનાર આરોપીની ધરપકડ કરતી ડિંડોલી પોલીસ
સુરતના ઉમરા વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલ સિનિયર સિટીઝન ડોક્ટર ના ₹40,000 ની કિંમત નાં મોબાઈલ ફોનની ચિલઝડપ કરી નાસતા ફરતા આરોપી ઈમરાન ઉર્ફે...
