માંગરોળ તાલુકાના ઇસનપુર ગામે ધોરણ 10 માં અભ્યાસ કરતા 15 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. ઇસનપુર ગામના ગોડાઉન ફળિયામાં રહેતા સામાજિક કાર્યકર ભુપેન્દ્રભાઈ...
સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ, વાડી તા.ઉમ૨પાડા જિ.સુરત દ્વા૨ા આદિવાસી વિસ્તારમાં ૨મત-ગમત પ્રેમીઓ માટે છેલ્લા ૩૭ વર્ષથી સફળતાપૂર્વક આયોજન ક૨વામાં આવે છે. દ૨ વર્ષની જેમ આ...
દિવાળી વેકેશન દરમિયાન સુરત પાલિકાના નેચર પાર્ક ( પ્રાણી સંગ્રહાલય), એક્વેરિયમમાં એક લાખની આસપાસ મુલાકાતે આવ્યા હતા જેના કારણે પાલિકાને 34 લાખની આવક થઈ છે....
સુરત જિલ્લાના ઉમ૨પાડા તાલુકાનાના ચક૨ા ગામે વી૨ભાથીજી મહા૨ાજ(પ્રાગટય) ૫૪ મી જન્મ જયંતી મહોત્સવ તા.૧૪-૧૧-૨૦૨૩ મંગળવા૨ ના રોજ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર તથા...
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના તેરસા ગામે મુખ્ય માર્ગ ઉપર આવેલી પ્રાથમિક શાળાની દીવાલ અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં એક...
અમદાવાદમાં એક જ દિવસમાં ચાર લોકોના મૃતદેહ મળવાથી ખળભળાટ મચી ગયો છે. રિવરફ્રન્ટમાં આત્મહત્યાના અનેક કિસ્સાઓ સંભાળવા મળતા હોય છે. એવામાં ફરી એક વખત સાબરમતી...
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા પાંચ વર્ષના બાળકને ડેન્ગ્યૂ થતા પાંચ દિવસ પહેલા સારવાર માટે કલાલી વિસ્તારની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગઇકાલે રાતે...
અમરેલી જિલ્લાના ધારીમાં ભાજપના પૂર્વ મંત્રીની હત્યાથી ચકચાર મચી ગઈ છે. ભાજપના પૂર્વમંત્રી અને ધારી તાલુકા પંચાયત પૂર્વ સભ્ય મધુબેન જોશી અને તેમના પુત્ર તેમજ...