ભરૂચ નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા પંડિત દીન દયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતિની ઉજવણી કરાઇ
નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા જન શિક્ષણ સંસ્થાન ખાતે તાલીમાર્થીઓમાં અત્યોદય વિચારને જાગૃત કરવા એટલે કે “સમાજની અંતિમ પંકિતના વ્યકિતનો ઉદય કરવા” ક્વીઝ સ્પર્ધાનું આયોજન...
