ભરૂચ : જિલ્લા ખેતીવાડી અધિકારીના અધ્યકક્ષસ્થાને નેચરલ ફામિંગ સર્ટિફિકેશન પ્રોગ્રામ(NPOP) અંર્તગત આઈસીએચ સ્ટાફની એક દીવસીય તાલીમ યોજાઈ
નેચરલ ફામિંગ સર્ટિફિકેશન પ્રોગ્રામ(NPOP) અંર્તગત આજરોજ બાબા સાહેબ આંબેક્ટર ભવન ખાતે વિસ્તરણ અધિકારીઓ, ગ્રામ- સેવકો વગેરે સ્ટાફની આઈસીએચની એક દીવસીય તાલીમ યોજાઈ હતી. પ્રાકૃતિક ખેતીનો...
