ભરૂચ રોટરી ફેમિના દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ, પ્રોટીન કીટનું વિતરણ, ગર્ભ સંસ્કાર પર સેમિનાર યોજાયો
માતાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા અને આપણા સમુદાયમાં સગર્ભા સ્ત્રીઓની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે, રોટરી ભરૂચ ફેમિનાએ ચાવજ ગ્રામ પંચાયતના સરપંચ અને 7X મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ સહયોગથી...
