ભરૂચ દહેજ બાયપાસ રોડ પર ચપ્પુની અણીએ થયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ
ભરૂચના દહેજ બાયપાસ રોડ પાસે ગઇકાલે ખાનગી કંપની કામ કરતા કોન્ટ્રાક્ટર બસના સંચાલકને ચપ્પુની અણીએ લૂંટ ચલાવી શખ્સ ફરાર થયાની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનાનો...
