વડોદરા : ઓલ ગુજરાત સ્ટુડન્ટસ યુનિયને MS યુનિવર્સીટીની બિલ્ડિંગ બહાર VC-ડીનના પૂતળા સળગાવ્યા, પોલીસે 10 ની અટકાયત કરી
ઓલ ગુજરાત સ્ટુડન્ટસ યુનિયન (AGSU) દ્વારા વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગ બહાર પ્રથમ વર્ષના પ્રવેશ માટેની સીટો વધારવાની માંગણીને લઈને આજથી આંદોલન શરૂ...
