Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નવી વસાહતવિસ્તારમાં પડેલ ખાડામાં ટ્રક ફસાઈ જતા દોડધામ મચી હતી…..

Share

 

બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના સિવિલ રોડ પર આવેલ નવી વસાહત વિસ્તારમાં વરસાદી માહોલ ને કારણે પડેલ ખાડા માં એક ટ્રક ફસાઈ જતા ભારે દોડધામ મચી હતી… ખાડામાં ફસાયેલ ટ્રક ને મહા મુસીબતે સ્થાનિકોની મદદ થી બહાર કાઢવામાં આવી હતી….
Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકર્પણના 1 મહિના બાદ 2,79,166 પ્રવાસીઓ નોંધાયા,આવક 6 કરોડ કરતા વધુ.

ProudOfGujarat

અંકલેશ્વર સીટી પોલીસ મથક ખાતે એકતાનાં શપથ લેવાયા.

ProudOfGujarat

લીંબડીના બહુમુખી પ્રતિભા ધરાવતા કલ્પેશ વાઢેર બન્યા માનવ અધિકાર અને મહિલા બાળ વિકાસ સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!