Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે.વિસ્‍તારમાં સ્‍કોડા ગાડી તેમજ સેવરોલેટ ક્રૂઝ ગાડી માંથી કુલ ૧,૫૫,૦૦૦/- નો વિદેશી દારૂ પકડી પાડતી ડીસા દક્ષિણ પોલીસ

Share

 

બનાસકાંઠા જીલ્‍લાના મે. પોલીસ અધિક્ષક શ્રી નિરજકુમાર બડગુજર સાહેબે જીલ્‍લામાં દારૂ/જુગારની પ્રવૃતિઓ નેસ્‍ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.કે.વાઘેલા સા. ડીસા વિભાગ ડીસાના સિધા માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્‍સ. આર.આર.સિંઘાલ સાની સુચના મુજબ અમો એમ.જે..ચૌધરી તથા પો.સ.ઇ. એમ.કે.ચૌધરી તથા પો.સ.ઇ. ડી.કે. બ્રહ્રમભટ્ટ તથા એ.એસ.આઇ. રૂપાભાઇ તથા હેઙ કોન્‍સ. દશરથભાઇ તથા હેડ કોન્‍સ. રાજેશકુમાર તથા પો.કોન્‍સ. દિલીપકુમાર તથા પો.કોન્‍સ. કિરીટસિંહ તથા પો.કોન્‍સ. આદિલ મહમદ તથા ભગવાનભાઇ વિગેરે પો.સ્‍ટાફના માણસો પો.સ્‍ટે. હાજર હતા. તે દરમ્‍યાન મળેલ બાતમી હકીકત આધારે ડીસા જી.આઇ.ડી. સી. ત્રણ રસ્‍તા તેમજ ભોપાનગર પોલીસ ચોકી પાસે નાકાબંધી દરમ્‍યાન સ્‍કોડા ગાડી નં. GJ-08AE-4884 માંથી અલગ-અલગ બ્રાન્‍ડની પર પ્રાતિય ઇગ્‍લીશ દારૂની કુલ નાની મોટી બોટલ નંગ- ૭૬૮ કિ.રૂ. ૧,૦૫,૬૦૦ તથા સ્‍કોડા ગાડી નં. GJ-08AE-4884 ની કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- એમ કુલ મુદામાલ કિ.રૂ. ૧૧,૦૫,૬૦૦/- તેમજ સેવરોલેટ ક્રૂઝ ગાડી નં. GJ-01KF-5423 ની પકડી પાડી સદરે ગાડીમાંથી અલગ-અલગ બ્રાન્‍ડની પર પ્રાતિય ઇગ્‍લીશ દારૂની નાની મોટી બોટલ નંગ- ૨૨૭ કિ.રૂ. ૪૯,૪૦૦/- તથા સેવરોલેટ ક્રૂઝ ગાડી નં. GJ-01KF-5423ની કિ.રૂ. ૧૨,૦૦,૦૦૦/- એમ કુલ મુદામાલ કિ.રૂ. ૧૨,૪૯,૪૦૦/- નો મળી આવેલ એમ બંન્‍ને ગાડીઓમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ- ૯૯૫ કિ.રૂ. ૧,૫૫,૦૦૦/- તથા ગાડીઓની કિ.રૂ. ૨૨,૦૦,૦૦૦/- એમ કુલ ૨૩,૫૫,૦૦૦/- નો મુદામાલ મળી આવેલ હોય અને સદરે ગાડીઓના ચાલક પોતાની ગાડી મુકી નાસી ગયેલ હોય તેમના વિરૂધ્‍ધમાં પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

Advertisement


Share

Related posts

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માં જમીન સંપાદનનો મામલો ઉગ્ર બન્યો, યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોએ કલેકટર કચેરી ખાતે થાળીઓ વગાડી

ProudOfGujarat

ભરૂચ-CISFના કોન્સ્ટેબલ પાસેથી ATMની વિગતો મેળવી 45 હજારની ઠગાઇ..

ProudOfGujarat

નર્મદા જીલ્લા શિક્ષણાધિકારી કચેરી આયોજિત જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં રાજપીપળા રાજેન્દ્ર હાઈસ્કૂલ ફરી અવ્વલ  

ProudOfGujarat
error: Content is protected !!