Proud of Gujarat
GujaratFeaturedINDIA

બનાસકાંઠા પાલનપુરના રતનપુર નજીક એક ટ્રક પુલ નીચે ખાબક્યો-ઘટના માં બે લોકો ને ઈજાઓ…..

Share

 
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ બનાસકાંઠા ના પાલનપુરથી અંબાજી તરફ જઇ રહેલ એક ટ્રક પુલ નીચે ખાબક્યો હતો.

સર્જાયેલ અકસ્માત ની ઘટના માં ટ્રકમાં સવાર ડ્રાઇવર અને કંડક્ટરને ઇજા

Advertisement

ઓ પહોચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 દ્વારા બન્નેને પાલનપુર સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતો……..


Share

Related posts

વડોદરામાં સાર્વજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કેવી રીતે થઈ, જાણો.

ProudOfGujarat

છોટાઉદેપુરના ખુનવાડ ગામે ગટર બનાવ્યા વગર સરપંચે લાખો રૂપિયા ઉપાડ્યા હોવાનો આક્ષેપ

ProudOfGujarat

યુ.પી માં ભાજપની જીત થતા ઝંખવાવમાં ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!